Announcements
Due to remaining students: For Academic Year 2023-24 Filling Post Matric Scholarship Forms on Digital Gujarat Portal for SC Students remain re-open from 11/03/2024 to 31/03/2024.
Due to remaining students: For Academic Year 2023-24 Filling Post Matric Scholarship Forms on Digital Gujarat Portal for SC Students…
ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ(OPEN CATEGORY STUDENT AID FUND SCHOLARSHIP) ફોર્મ 2023-2024,જેના SCHOLARSHIPના FORM જમા કરવવાના બાકી છે એમને તાત્કાલિક કોલેજ ખાતે આવી જમા કરાવવાના રેહશે.
ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ(OPEN CATEGORY STUDENT AID FUND SCHOLARSHIP) ફોર્મ 2023-2024,જેના SCHOLARSHIPના FORM જમા કરવવાના બાકી છે એમને તાત્કાલિક…
S.Y.B.COM SEM-4 ની INTERNAL EXAM માં જે વિદ્યાર્થીઓએ SEM-4 ના INTERNAL MARKS સુધારવા માટે ફોર્મ ભરેલ છે તે વિદ્યાર્થીઓના ROLL NO. નીચે મુજબ છે તેજ ROLL NO. પેપર માં લખવાના રહેશે.
S.Y.B.COM SEM-4 ની INTERNAL EXAM માં જે વિદ્યાર્થીઓએ SEM-4 ના INTERNAL MARKS સુધારવા માટે ફોર્મ ભરેલ છે તે વિદ્યાર્થીઓના ROLL…
SEM-2 NON NEP ના જે વિદ્યાર્થીઓએ INTERNAL MARKS સુધારવાની અરજી આપેલ છે. તેમણે નીચે આપેલ LISTમાં ROLL NUMBER આપ્યો છે તે પ્રમાણે પોતાની પૂરવણીમાં ROLL NUMBER લખવાનો રહેશે. દરેક વિદ્યાર્થીઓએ ૩૦ મિનીટ પેહલા આવી જવું
SEM-2 NON NEP ના જે વિદ્યાર્થીઓએ INTERNAL MARKS સુધારવાની અરજી આપેલ છે. તેમણે નીચે આપેલ LISTમાં ROLL NUMBER આપ્યો છે…
ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગઅંગેનીનોટીસ : ૨૦૨૩-૨૪ ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગના બાકી રહેલ 5 દિવસો માટે English Functional Skills Training તા. ૨૭ ફેબ્રુઆરી થી ૨ જી માર્ચ સુધી (મંગળવાર થી શનિવાર) સવારે ૭:૩૦ થી રૂમ નં ૨૧ માં ચાલશે. અગાઉ જેમણે રજીસ્ટ્રેશન કરાવી આ ટ્રેનિંગમાં ભાગ લીધો હોય તે બધાં જ વિદ્યાર્થીઓ માટે આ ટ્રેનિંગમાં આવવું ફરજીયાત છે. હાજર નહી રહેનારને ટ્રેનિંગ પ્રમાણપત્ર મળશે નહી. Dt.: 23-02-2024 હુકમથી
ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગઅંગેનીનોટીસ : ૨૦૨૩–૨૪ ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગના બાકી રહેલ 5 દિવસો માટે English Functional Skills Training તા. ૨૭ ફેબ્રુઆરી…
F.Y.B.COM SEM-2 NEP STUDENTS કે જેઓ REGULAR INTERNALમાં હાજર નથી રહ્યા અને આપવાની બાકી છે એવા STUDENTSઓએ ADDITIONAL INTERNAL EXAMનું FORM ROOM NO. 7માં આવી ભરી જવું.
F.Y.B.COM SEM-2 NEP STUDENTS કે જેઓ REGULAR INTERNALમાં હાજર નથી રહ્યા અને આપવાની બાકી છે એવા STUDENTSઓએ ADDITIONAL INTERNAL EXAMનું…
ADDITIONAL INTERNAL EXAM TIME TABLE
ADDITIONAL INTERNAL EXAM TIME TABLE ⇓⇓⇓
અગત્યની સૂચના વિદ્યાર્થી મિત્રો હાલમા પરીક્ષા ચાલી રહી છે.તમામ વર્ગખંડમા બે બે કેમેરા લગાવવામા આવેલ છે જેનુ મોનિટરીંગ સતત ચાલુ હોય છે જેના આધારે કોપી કેસ કરવામા આવે છે.જેને કારણે તમને પરીક્ષાના એ વિષયમા ઝીરો માર્કસ મળે છે,તો ધ્યાન રાખો અને પ્રમાણિકતાપૂર્વક પરીક્ષા આપો. Dear students There are two CCTV cameras in each class, so you are definitely under CCTV servelance.Think before copying from chits.
અગત્યની સૂચના વિદ્યાર્થી મિત્રો હાલમા પરીક્ષા ચાલી રહી છે.તમામ વર્ગખંડમા બે બે કેમેરા લગાવવામા આવેલ છે જેનુ મોનિટરીંગ સતત ચાલુ…