News

TALLY COURSEનો 2ND BATCH તારીખ ૨૯/૦૨/૨૦૨૪ના રોજ શરૂ થશે જેથી જે વિધ્યાર્થી આ COURSE કરવા માંગે છે એમને ROOM નં. ૭માં આવી ફોર્મ લઇ જવું.

Feb 6, 2024

TALLY COURSEનો 2ND BATCH તારીખ ૨૯/૦૨/૨૦૨૪ના રોજ શરૂ થશે જેથી જે વિધ્યાર્થી આ COURSE કરવા માંગે છે એમને ROOM નં.…

જે વિદ્યાર્થીની ASSINGMENT BOOK લેવાની બાકી છે એવા વિધાર્થીઓ માટે ASSINGMENT BOOK આવી ગઈ છે જેથી તારીખ ૨૯/01/૨૦૨૪ અને 30/01/૨૦૨૪ દરમિયાન લઈ જવાનું રેહશે.

Jan 29, 2024

જે વિદ્યાર્થીની ASSINGMENT BOOK લેવાની બાકી છે એવા વિધાર્થીઓ માટે ASSINGMENT BOOK આવી ગઈ છે જેથી તારીખ ૨૯/01/૨૦૨૪ અને 30/01/૨૦૨૪…

આવતી કાલે તારીખ 25/01/24 ASSIGNMENT BOOK આપવાનો છેલ્લો દિવસ રેહશે જેથી જે વિદ્યાર્થીની ASSINGMENT BOOK લેવાની બાકી છે એમને PEON OFFICEમાંથી લઈ જવી.

Jan 24, 2024

આવતી કાલે તારીખ 25/01/24 ASSIGNMENT BOOK આપવાનો છેલ્લો દિવસ રેહશે જેથી જે વિદ્યાર્થીની ASSINGMENT BOOK લેવાની બાકી છે એમને PEON…

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી કોલેજમાંથી પ્રકાશિત થતું વાર્ષિક મુખપત્ર(મેગેઝીન) અપ્રિલ મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે.જે વિદ્યાર્થીઓએ સ્વરચિત કાવ્ય,વાર્તા.લેખ પ્રકાશિત કરવામાં રસ ધરાવતા હોય તેમણે તેમની કાવ્ય.વાર્તા.લેખ પ્રો. બિનીતા ઘીવાળા,પ્રો. ગોરલ જોષી અથવા પ્રો. કિર્તી વિઠાણીને 30 જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં જમા કરાવવા વિનંતી. નોંધ: કાવ્ય,વાર્તા અને લેખ સ્વરચિત (મૌલિક) હશે તો જ પ્રકાશિત કરવામાં આવશે. મેગેઝીન કમિટી

Jan 8, 2024

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી કોલેજમાંથી પ્રકાશિત થતું વાર્ષિક મુખપત્ર(મેગેઝીન) અપ્રિલ મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે.જે વિદ્યાર્થીઓએ સ્વરચિત કાવ્ય,વાર્તા.લેખ પ્રકાશિત…

જે વિધ્યાર્થી TALLYનો COURSE કરવા ઈચ્છે છે એવા વિધ્યાર્થીઓ માટે COLLEGEની COMPUTER LAB ખાતે TALLY COURSE ચાલે છે જેના FORM OFFICE NO. 7માંથી URVA DESAI પાસેથી લઈ જવું.

Jan 3, 2024

જે વિધ્યાર્થી TALLYનો COURSE કરવા ઈચ્છે છે એવા વિધ્યાર્થીઓ માટે COLLEGEની COMPUTER LAB ખાતે TALLY COURSE ચાલે છે જેના FORM…