Events
T.Y.B.COM અને M.COMના વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી સંસ્થામાં JANUARY મહિનામાં TECHNICAL ANALYSIS IN STOCK IN CASH POSITIONAL STOCKના કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે જેથી રસ ધરાવતા વિધ્યાથીએ નીચે આપેલ LINK ભરવા વિનંતી.
T.Y.B.COM અને M.COMના વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી સંસ્થામાં JANUARY મહિનામાં TECHNICAL ANALYSIS IN STOCK IN CASH POSITIONAL STOCKના કોર્સનું આયોજન…
ડિસેમ્બર મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ને જણાવવાનું કે જો આપને ભાગ લેવો હોય તો નીચેની કૃતિઓ માટે નામ લખાવી શકો છો. 🔅Classical dance-Bharatnatyam,Kathak,kuchipudi etc. 🔅Classical singing 🔅Classical instrument 🔅Poetry Recitation કાવ્ય પઠન 🔅હસ્તકળા 🔅ચિત્રકળા 🔅મહેંદી 🔅પોસ્ટર મેકિંગ 🔅કલે મોડલિંગ 🔅રંગોળી 🔅માઈમ 🔅લોકગીત 🔅Short story writing વધુ માહિતી માટે શનિવાર સુધીમા સંપર્ક કરો. prof.Smruti Desai in Room No-9
ડિસેમ્બર મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ને જણાવવાનું કે…
સરકારશ્રીના આદેશ અનુસાર કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વિચક્રીય વાહનો પર આવે છે તેમને ફરજીયાત HELMET પેહેરવાનું રેહશે.
સરકારશ્રીના આદેશ અનુસાર કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વિચક્રીય વાહનો પર આવે છે તેમને ફરજીયાત HELMET પેહેરવાનું રેહશે. 1058 દ્વિ-ચક્રી વાહન ચાલકને…
DIGITAL GUJARAT ખાતે ભરેલ સ્ચોલાર્શિપ FORM માટે દિવાળી વેકેશન બાદ કોલેજ ખાતે FORM જમા કરવવાની તારીખ મુકવામાં આવશે એ સમયે પોતાના FORM જમા કરવવાનું રેહશે.
DIGITAL GUJARAT ખાતે ભરેલ સ્ચોલાર્શિપ FORM માટે દિવાળી વેકેશન બાદ કોલેજ ખાતે FORM જમા કરવવાની તારીખ મુકવામાં આવશે એ સમયે…
અગત્યની નોટિસ: સરકારી સહાય અને જીપીએસસી પરીક્ષા તાલીમ 👉સર કે પી કોલેજ ઓફ કોમર્સ અને સંકલ્પ કેરિયર એકેડમી સંચાલિત ગુજરાતની સરકારી નોકરી (GPSC) માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા OBC(SEBC) અને GENERAL(OPEN, EWS) કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. 👉આ તાલીમ વર્ગો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું થતું હોય જરૂરી ડોક્યુમેન્ટસ વહેલા તે પહેલાના ધોરણે ઓફિસમાં કારકુન શ્રી વિનોદ સરને 11 થી 2 વાગે સુધીમાં સત્વરે જમા કરાવવાનું રહેશે. 👉 આ કેટેગરીના વિદ્યાર્થીઓ સરકારી સહાય અને આ તાલીમની તક ચૂકશો નહીં
અગત્યની નોટિસ: સરકારી સહાય અને જીપીએસસી પરીક્ષા તાલીમ 👉સર કે પી કોલેજ ઓફ કોમર્સ અને સંકલ્પ કેરિયર એકેડમી સંચાલિત ગુજરાતની…
OBCમાં આવતા દરેક વિદ્યાર્થીઓ જેને PM YASHASHVI SCHOLARSHIP ભરી હોય એમને નીચે આપેલ પત્ર વાંચીને પોતાની બેંકમાં જઈ બેંક ખાતામાં NPCI સ્ટેટ્સ ACTIVE કરાવવું.
OBCમાં આવતા દરેક વિદ્યાર્થીઓ જેને PM YASHASHVI SCHOLARSHIP ભરી હોય એમને નીચે આપેલ પત્ર વાંચીને પોતાની બેંકમાં જઈ બેંક ખાતામાં…