Events

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.4 ઓક્ટોબર શનિવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી પર્વ ના સંદર્ભે ‘ગરબા ડે’ નુ આયોજન સવારે 8 થી 12.00 વાગ્યા દરમિયાન કરવામા આવ્યુ છે. 🔹નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે. 🔹પાર્કિંગ કેમ્પસમા કરી શકાશે નહી. 🔹રીન્યુ કરાયેલ અને physical આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી. 🔹9.00 વાગ્યા સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ ખોલવામા આવશે નહી. 🔹ફકત ગરબા જ વગાડવામા આવશે. 🔹બેસ્ટ એકશન મેલ અને બેસ્ટ એકશન ફીમેલ ના ઈનામો રાખવામા આવ્યા છે.વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે. 🔹અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી. 🔹હરિફાઈ નો રાઉન્ડ 10.30 એ શરુ થશે.ભાગ લેનાર તમામને badge આપવામા આવશે.100 જેટલા સ્પર્ધકો ને વહેલા તે પહેલા ના ધોરણે આપવામા આવશે. 🔹કાર્યક્રમ 12.00 કલાકે પૂરો થશે. 🔹કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે.

Oct 3, 2025

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.4 ઓક્ટોબર શનિવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી પર્વ ના સંદર્ભે ‘ગરબા ડે’ નુ…

જે વિદ્યાર્થીઓએ digital gujaratના form edit માટે મુક્યા છે એમને edit નો option આવી ગયો છે જેથી તમારી જે તે ભૂલનો સુધારો કરી form ફરીથી submit કરવા વિનંતી.

Sep 23, 2025

જે વિદ્યાર્થીઓએ digital gujaratના form edit માટે મુક્યા છે એમને edit નો option આવી ગયો છે જેથી તમારી જે તે…

NAMO YUVA RUN 2025

Sep 19, 2025

NAMO YUVA RUN 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૫માં જન્મદિવસના ઉપલક્ષમાં નશામુક્ત ભારત ના સંકલ્પ સાથે નમો યુવા…