
Events


એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.31 ડિસેમ્બર મંગળવારે ના રોજ વિદ્યાર્થીઓ માટે સુટ એન્ડ સાડી ડે નુ આયોજન કરવામા આવ્યુ છે. 🔹નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે. 🔹રીન્યુ કરાયેલ આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી. 🔹soft copy મા આઇકાર્ડ ચલાવવામા આવશે નહી. 🔹9 વાગે કૉલેજનો ગેટ બંધ કરવામા આવશે સવારે 8થી 9 સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ કોઈપણ સંજોગોમાં ખોલવામા આવશે નહી. 🔹મિ.કે.પી. અને મિસ કે.પી. ના ઈનામો રાખવામા આવ્યા છે. સામાન્ય જ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો ને આધારે વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે. 🔹અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી. 🔹હરિફાઈ નો રાઉન્ડ સવારે 10 કલાકે શરુ થશે.હરીફાઈમાં ભાગ લેનાર તમામને badge આપવામા આવશે. 🔹કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે..
એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.31 ડિસેમ્બર મંગળવારે ના રોજ વિદ્યાર્થીઓ માટે સુટ એન્ડ સાડી ડે નુ આયોજન કરવામા…

TECHNICAL ANALYSIS IN STOCK IN CASH POSITIONAL STOCK ENROLLMENT FORM
ENROLLMENT FORM FOR TECHNICAL ANALYSIS IN STOCK MARKET IN CASH AND POSITIONAL STOCKS https://forms.gle/fhX19iXcLxWGCQhh9

સર્વ વિદ્યાર્થીઓએ #RunForGirlChild Marathon 5th January 2025 મેરેથોનમાં નીચે આપેલ LINK પરથી તારીખ 27, ડિસેમ્બર, 2024 સુધીમાં રજિસ્ટર કરાવવાનું રહશે.
સર્વ વિદ્યાર્થીઓએ #RunForGirlChild Marathon 5th January 2025 મેરેથોનમાં નીચે આપેલ LINK પરથી તારીખ 27, ડિસેમ્બર, 2024 સુધીમાં રજિસ્ટર કરાવવાનું રહશે.…



જે વિદ્યાર્થીના NSS ખાતે 2 વર્ષ પૂર્ણ થયા હોય એવા વિદ્યાર્થીઓએ તારીખ 23/12/2024ના રોજ સોમવારથી પોતાના NSS CERTIFICATE ROOM NO.3 ખાતેથી લઈ જવું.
જે વિદ્યાર્થીના NSS ખાતે 2 વર્ષ પૂર્ણ થયા હોય એવા વિદ્યાર્થીઓએ તારીખ 23/12/2024ના રોજ સોમવારથી પોતાના NSS CERTIFICATE ROOM NO.3…

એફવાય બીકોમ ના જે વિદ્યાર્થીઓએ પોતાના નામ બ્યુટી કેર એન્ડ કેક મેકિંગ માં નોંધાવ્યા છે તે વિદ્યાર્થીઓએ સોમવારે તારીખ 23/ 12/ 2024 ના રોજ સવારે 8:45 એ જીમખાનામાં ફરજિયાત હાજર રહે
એફવાય બીકોમ ના જે વિદ્યાર્થીઓએ પોતાના નામ બ્યુટી કેર એન્ડ કેક મેકિંગ માં નોંધાવ્યા છે તે વિદ્યાર્થીઓએ સોમવારે તારીખ 23/…

