Debate and Elocution Committee 2025-26
Jul 17, 2025
આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ:- 25/7/2025 ને રોજ સવારે ૧૦:30 કલાકે
“વકતૃત્વ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવેલ છે . રસ ધરાવતા વિદ્યાર્થીઓ એ પ્રાધ્યાપકો ડૉ. રશ્મિબેન પટેલ, ડૉ. ઉપાસનાબેન પટેલ, પ્રો. નંદની હરજન અને પ્રો. કુંજલ આહીર ને નામ નોધાવવું.
વિષય:
૧. મોબાઇલ ફોનનું જોખમ: વિદ્યાર્થીઓના વિકાસ પર અસર.
૨. આજની યુવા પેઢી અને ભારતીય સંસ્કૃતિ
૩. અહિલ્યાબાઈ હોલકર – એક યોદ્ધા સ્ત્રીની વિરાસત
૪. ભારત 2047 – મારા સપનાનું ભારત
નિયમો:
1. વકૃતવ 3 મિનીટ નો રહેશે
2. વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે.
3. જજનો નિર્ણય અંતિમ રહેશે.