News & Events
એફ.વાઈ.બી.કોમ અને એમ.કોમ સેમ-1 ના નીચે દર્શાવેલા નામના વિદ્યાર્થીઓના હજી આઇકાર્ડની લીંક ભરીનથી માટે આજે તારીખ 05/09/2025 સાંજે 5 વાગ્યે સુધી તમામએ લીંક ભરી દેવી આઇકાર્ડની લીંક ભરશો નહિ તો આઇકાર્ડ આવશે નહિ અને આઇકાર્ડ વગર કોઈને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થીઓએ નોધ લેવી.
એફ.વાઈ.બી.કોમ અને એમ.કોમ સેમ-1 ના નીચે દર્શાવેલા નામના વિદ્યાર્થીઓના હજી આઇકાર્ડની લીંક ભરીનથી માટે આજે તારીખ 05/09/2025 સાંજે 5 વાગ્યે…
આવતીકાલે તા 5 સપ્ટેમ્બરના રોજ ઈદ ની જાહેર રજા હોવાને લીધે અને 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન નિમિત્તે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે જેની નોંધ લેવી.
આવતીકાલે તા 5 સપ્ટેમ્બરના રોજ ઈદ ની જાહેર રજા હોવાને લીધે અને 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન નિમિત્તે શૈક્ષણિક કાર્ય બંધ…
English Assignment Notice વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમના English વિષયના assignment submit કરવાના બાકી હોય તેમણે તા 08 – 0 9 – 2025 ને સોમવારે સવારે 10. 40 વાગ્યે room no – 22 માં અચૂક submit કરવા. FY B Com Sem 1 Div 1, 2, 3, 4, 5, 6, 7: AEC: English Proficiency and Life Skills SY B Com Sem 3 Div 1, 2, 3, 4, 5 and 6 SEC: Advanced Communication Skills and AEC: English Proficiency and Life Skills TY B Com Sem 5 Div 1, 2, 3, 4, 5 and 6: SEC: Advanced Communication Skills
English Assignment Notice વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમના English વિષયના assignment submit કરવાના બાકી હોય તેમણે તા 08 – 0…
S.Y.B.COM SEM-3 (NEP REGULRE STUDENTS) NOVEMBER-2025ની યુનિવર્સીટી પરીક્ષાના ફોર્મ નીચે આપેલ નામના વિદ્યાર્થીઓના હજુ પણ ભરવાના બાકી છે જેઓએ તારીખ:-08/09/2025 સુધીમાં ફરજીયાત ONLINE MODE થી ભરી કોલેજ ઓફીસમાં જમા કરી જવાનું રહેશે. યુનિવર્સીટી પરીક્ષાનું ફોર્મ ભરવાનું બાકી હશે એવા વિદ્યાર્થીઓના યુનિવર્સીટીની પરીક્ષાના સીટ નંબર આવશે નહિ તેથી તેઓ યુનિવર્સીટી પરીક્ષામાં બેસી શકાશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.
S.Y.B.COM SEM-3 (NEP REGULRE STUDENTS) NOVEMBER-2025ની યુનિવર્સીટી પરીક્ષાના ફોર્મ નીચે આપેલ નામના વિદ્યાર્થીઓના હજુ પણ ભરવાના બાકી છે જેઓએ તારીખ:-08/09/2025…
સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી સેલ અને ઇનોવેશન ક્લબ હેઠળ પ્રવૃત્તિ . —આથી સર્વ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ ભણવા સાથે સાથે કોઈક પોતાનો વ્યવસાય પણ કરતા હોઈ એવા વિદ્યાર્થીઓ માટે તેઓ નો વ્યવસાય વધુ સારી રીતે આગળ વધારી શકાય તે અને સન્માન કાર્યક્રમ યોજાનાર છે તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રા. ડો. રશ્મિ બેન પટેલ, પ્રા. ડો. વિપુલભાઈ ચોવટીયા, પ્રા. નંદિનીબેન હરજન, પ્રા. કુંજલ બેન આહીર નો તાત્કાલિક સંપર્ક કરવો .
સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી સેલ અને ઇનોવેશન ક્લબ હેઠળ પ્રવૃત્તિ . —આથી સર્વ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ…
English Assignment Notice વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમના English વિષયના assignment submit કરવાના બાકી હોય તેમણે તા 08 – 0 9 – 2025 ને સોમવારે સવારે 10. 40 વાગ્યે room no – 22 માં અચૂક submit કરવા. FY B Com Sem 1 Div 3, 4, 5, 6, 7: AEC: English Proficiency and Life Skills SY B Com Sem 3 Div 1, 2, 3, 4, 5 and 6: SEC: Advanced Communication Skills TY B Com Sem 5 Div 1, 2, 3, 4, 5 and 6: SEC: Advanced Communication Skills
English Assignment Notice વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમના English વિષયના assignment submit કરવાના બાકી હોય તેમણે તા 08 – 0…
એફ.વાય.બી.કોમ અને એમ.કોમ. સેમ-1 ના વિદ્યાર્થીઓને જાણવવાનું કે જેમની પાસે આઇકાર્ડની લિંક હજી પણ આવી નથી તેમજ લિંક ભરવામાં મુશ્કેલીઓ થાય છે એમણે સુરજ ચૌધરી સર ને લાઈબ્રેરી માં મળી જવું અથવા તો મોબાઇલ નંબર 7016362100 પર સપર્ક કરવું અને જેમની પાસે લિંક આવી ગઈ છે પરતું હજુ ભરવાનું બાકી છે એવોએ 04/09/2025 સુધી લિંક ભરી અપલોડ કરી દેવું અને જેમના ફોટો પાસપોર્ટ સાઈઝ વગર ના ફોટો અપલોડ કરેલ છે એમણે updet માં જઈને પાસપોર્ટ વાળો ફોટો ઉપલોડ કરવો જો પાસપોર્ટ સાઈઝનો ફોટો ની હશે તો આઇકાર્ડ આવશે નહિ જેની જવાબદારી જેતે વિદ્યાર્થીઓની રહશે. આઇકાર્ડ વગર કોઈ પણ વિદ્યાર્થીઓને પરિક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ જેની નોંધ દરેક વિદ્યાર્થીઓએ લેવાની રહશે..,
એફ.વાય.બી.કોમ અને એમ.કોમ. સેમ-1 ના વિદ્યાર્થીઓને જાણવવાનું કે જેમની પાસે આઇકાર્ડની લિંક હજી પણ આવી નથી તેમજ લિંક ભરવામાં મુશ્કેલીઓ…