T.Y.B.COMમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે T.Y.B.COM SEM-6ના CLASS(અભ્યાસ) તા:28-11-2024ના રોજથી શરું થશે.TIME TABLEના પ્રથમ બે CLASS સવારે 8:00 થી 10:00ના સમય દરમ્યાન ભરવાના રેહશે.તા:9-12-2024થી પુરેપુરા TIME TABLE અનુસાર CLASS ચાલશે.28-11-2024ના રોજથી જ REGISTER અનુસાર હાજરી લેવાશે.ટર્મ ગ્રાન્ટ કરવા માટે વિદ્યાર્થીઓની લઘુત્તમ 80% હાજરી અનિવાર્ય છે, જે ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓએ નિયમિત CLASSમાં હાજર રહેવું.
T.Y.B.COMમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે T.Y.B.COM SEM-6ના CLASS(અભ્યાસ) તા:28-11-2024ના રોજથી શરું થશે.TIME TABLEના પ્રથમ બે CLASS સવારે 8:00…