News & Events

એસ.વાય.બી.કોમ. – કોસ્ટીંગ વિષયના એકસ્ટ્રા કલાસની તારીખ બાબત

Oct 9, 2024

એસ.વાય.બી.કોમ. – કોસ્ટીંગ વિષયના એકસ્ટ્રા કલાસ તારીખ બાબત હિસાબી પધ્ધતિના પરોક્ષ ખાર્ચાના પ્રકરણ અંગે વધારાના વર્ગો  જે એ. સી. વખારીઆ તા.09-10-2024…

BANK OF BARODA કોલેજના વિદ્યાર્થીઓને ZERO BALANCE BANK ACCOUNT ખોલી આપે છે જેથી રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આવતી કાલે પોતાનો આધારકાર્ડ,પાનકાર્ડ(હોય તો) અને PASSPORT SIZE PHOTO ROOM NO. માં જમા કરાવી જવું.

Oct 9, 2024

BANK OF BARODA કોલેજના વિદ્યાર્થીઓને ZERO BALANCE BANK ACCOUNT ખોલી આપે છે જેથી રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આવતી કાલે પોતાનો આધારકાર્ડ,પાનકાર્ડ(હોય…

એસ.વાય.બી.કોમ. – કોસ્ટીંગ વિષયના એકસ્ટ્રા કલાસની તારીખ બાબત

Oct 7, 2024

એસ.વાય.બી.કોમ. – કોસ્ટીંગ વિષયના એકસ્ટ્રા કલાસ તારીખ બાબત હિસાબી પધ્ધતિના પરોક્ષ ખાર્ચાના પ્રકરણ અંગે વધારાના વર્ગો  જે એ. સી. વખારીઆ તા.09-10-2024…

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.7 ઓક્ટોબર સોમવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી પર્વ ના સંદર્ભે ‘ગરબા ડે’ નુ આયોજન સવારે 8 થી 11.30 વાગ્યા દરમિયાન કરવામા આવ્યુ છે. 🔹નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે. 🔹રીન્યુ કરાયેલ અને physical આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી. 🔹9.30 વાગ્યા સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ ખોલવામા આવશે નહી. 🔹ફકત ગરબા જ વગાડવામા આવશે. 🔹બેસ્ટ એકશન મેલ અને બેસ્ટ એકશન ફીમેલ ના ઈનામો રાખવામા આવ્યા છે.વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે. 🔹અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી. 🔹હરિફાઈ નો રાઉન્ડ 10.30 એ શરુ થશે.ભાગ લેનાર તમામને badge આપવામા આવશે. 🔹કાર્યક્રમ 11.30 કલાકે પૂરો થશે. 🔹કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે.

Oct 5, 2024

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.7 ઓક્ટોબર સોમવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી પર્વ ના સંદર્ભે ‘ગરબા ડે’ નુ…