Announcements

Tally કોર્ષ

Nov 23, 2022

અગત્યની નોટીસ(Tally કોર્ષ): ઉડીશા ક્લબ*  (એસ.વાય/ટી.વાય.બી.કોમ/એમ.કોમ માટૅ) આપણી કોલેજમાં વર્ષોથી  બી.કોમના  વિદ્યાર્થીઓ માટે  (Tally)ટેલી કોર્ષ માટેના વર્ગો નિયમિત રીતે ચાલે…

“જનજાતિય નેતા બિરસામુંડાનું આઝાદીના આંદોલનમાં યોગદાન” ઉપરોક્ત વિષય પર તા. ૨૮-૧૧-૨૦૨૨ ના રોજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

Nov 21, 2022

રસ ધરાવતા વિદ્યાર્થીઓએ તા. ૨૫-૧૧-૨૦૨૨ સુધીમાં નીચેના પ્રાધ્યાપકોને નામ નોધાવવા. પ્રો. દક્ષાબેન ચોહાણ પ્રો. એસ. આર. વસાવે પ્રો. ડો. એ.…