News

પુષ્પાંજલી કમિટી દ્વારા આયોજિત મહેંદી હરીફાઈ અને નેઈલ આર્ટ હરીફાઈ 16.8.2024 ના રોજ શુક્રવારે 10.30 થી 12.30 કલાકે રૂમ નં – 1 માં રાખવામાં આવેલ છે.

Aug 10, 2024

પુષ્પાંજલી કમિટી દ્વારા આયોજિત મહેંદી હરીફાઈ અને નેઈલ આર્ટ હરીફાઈ 16.8.2024 ના રોજ શુક્રવારે 10.30 થી 12.30 કલાકે રૂમ નં…

MARCH/APRIL-2024માં લેવાંમાં આવેલ SEM-4ની MARKSHEET 12/08/2024 સોમવારના દિવસે બધા વિદ્યાર્થીઓએ પોતાનો ICARD અને HALLTICKET લાવી જેતે MARKSHEET POEN OFFICEમાંથી લઈ જવું.

Aug 9, 2024

MARCH/APRIL-2024માં લેવાંમાં આવેલ SEM-4ની MARKSHEET 12/08/2024 સોમવારના દિવસે બધા વિદ્યાર્થીઓએ પોતાનો ICARD અને HALLTICKET લાવી જેતે MARKSHEET POEN OFFICEમાંથી લઈ…

પ્રથમ વર્ષ બીકોમ ગુજરાતી મીડીયમમાં દાખલ થયેલ તમામ વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન ડીવીઝન મુજબ કરેલું છે.દરેક ડીવીઝનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેમને ફાળવેલ તારીખ અને દિવસે ફરજીયાત હાજર રહેવું.

Aug 6, 2024

પ્રથમ વર્ષ બીકોમ ગુજરાતી મીડીયમમાં દાખલ થયેલ તમામ વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન ડીવીઝન મુજબ કરેલું છે.દરેક ડીવીઝનમાં અભ્યાસ કરતા…