News

કોલેજના સર્વે વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ઉપરોક્ત લિંક આપેલ જી થ્રી ક્વિઝમાં નોંધણી કરાવવા જણાવવામાં આવે છે.

Sep 23, 2026

કોલેજના સર્વે વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ઉપરોક્ત લિંક આપેલ જી થ્રી ક્વિઝમાં નોંધણી કરાવવા જણાવવામાં આવે છે. https://youtube.com/live/na_szxOnHTQ?feature=share https://quiz.g3q.ai/

માનનીયશ્રી, જય ભારત સાથે જણાવવાનું કે કેસીજીના TEERTH પ્રકલ્પ અંતર્ગત “Suicide Prevention: Understanding the Warning Signs, Building Hope & Saving Lives” વિષય પર તા. ૧૦/૦૯/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન ONLINE WEBINARનું આયોજન કરવામાં આવ્યું છે. આ Webinarમાં આપની સંસ્થામાંથી તમામ અધ્યાપકો, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મહત્તમ સંખ્યામાં જોડાય તે વધુ ઇચ્છનીય અને તેમના માટે લાભદાયક છે. તેમણે આ સાથે સામેલ Link Share કરવા સાદર અનુરોધ છે. ઉક્ત વેબિનારમાં સાતત્યપૂર્ણ રીતે બધો જ સમય જોડાયેલ દરેક વ્યક્તિને પ્રતીભાગી તરીકે ઉપસ્થિત રહ્યા હતા એ મુજબનું ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં આવશે. જેના માટે નીચેની link દ્વારા રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે. નોંધ: સહભાગીઓએ ઓનલાઈન વેબીનારમાં જોડાતા સમયે રજિસ્ટ્રેશન લિંકમાં ભર્યા મુજબનું ઈ-મેઈલ આઈડી જ Display Nameમાં નાખવાનું રહેશે. જેથી તમને ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં સરળતા રહે. · ઓનલાઈન વેબીનારમાં રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક :- https://forms.gle/csv3WZYHzTA6CqeJA ઓનલાઈન વેબીનારમાં જોડાવવા માટેની લીંક :- https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_OWQwODY4MDYtNGMwNC00NzFhLWE0ZmMtOGZiZTA0NjU0Yzhl%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%227cfa175f-9db1-4312-9024-30d27fbf321f%22%2c%22Oid%22%3a%22a281577d-9472-4fe7-b3f9-accf8f679c56%22%7d

Sep 9, 2026

માનનીયશ્રી, જય ભારત સાથે જણાવવાનું કે કેસીજીના TEERTH પ્રકલ્પ અંતર્ગત “Suicide Prevention: Understanding the Warning Signs, Building Hope & Saving…

કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 10/09/2026 ગુરૂવાર સવારે 10.30 કલાકે ઑડિટોરિયમમાં ‘Talent Hunt-2026 ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌ ✨️Singing(filmy/non filmy/with or without track) ✨️Poetry Recitation (કાવ્ય પઠન) ✨️Story writing ✨️Handicraft(Best out of waste) ✨️Classical dance (Bharatnatyam/Kathak etc..) ✨️Semi classical dance (filmy/non-filmy) solo/group ✨️Musical Instrument(Harmonium, keyboard, flute, tabla, guitar,Mouth organ) ✨️Mono acting ✨️Skit ✨️Mimicry ✨️Yoga/Gymnastics with music ✨Poster making ✨Drawing etc…મા ભાગ લઇ શકશો. નોંધ : તારીખ 09/10/2026 સવારે ૧૦:૩૦ સુધી ફોર્મ ભરી શકાશે. Registered your names through the given link. https://forms.gle/gCNrrRgjjTMu8ieY6 “ આવતીકાલે સવારે 10 થી 10.30 ની વચ્ચે ફરજિયાત હાજર રહેવું “

Sep 9, 2026

કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 10/09/2026 ગુરૂવાર સવારે 10.30 કલાકે ઑડિટોરિયમમાં ‘Talent Hunt-2026 ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ…

T.Y.B.COM SEM-5 REGULAR OCT-2026 VNSGU EXAM FORM PENDING LIST

Sep 6, 2026

T.Y.B.COM SEM-5 REGULAR OCT-2026 VNSGU EXAM FORM PENDING LIST નીચે મુજબના વિધાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવાના બાકી છે  B.COM SEM-5 OCT-2026…