Events

INSPIRA 2026

Jan 22, 2026

https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:17a3a179-21ea-474c-bfa2-a2ab7c6b5161 https://adobeacrobat.app.link/0fFGCO887Zb

CYBER INTELLECT 2025: ડિજિટલ યુગના નિષ્ણાત બનવા તૈયાર છો? 💻 શીર્ષક : CYBER INTELLECT 2025 Two-Days Hands-on Workshop on Navigating Legal, Forensic & Ethical Frontiers of the Digital World 2 દિવસની આ Hands-on Workshop માં જોડાઓ અને શીખો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સુરક્ષા (Cyber Security) અને સાયબર ક્રાઇમના મૂળભૂત ખ્યાલો * ડિજિટલ પુરાવાઓનું સંચાલન (Handling) કરવાની પ્રક્રિયા અને સાયબર કાયદાઓનું ઊંડું જ્ઞાન * સાયબર સ્પેસમાં ઉભરતા જોખમો અને સાયબર સ્પેસમાં પોતાની જાતને સુરક્ષિત રાખવાની તકનીકો * ડિજિટલ ફૂટપ્રિન્ટના ખ્યાલને સમજવા અને AI ના યુગમાં ટેક્નોલોજીનો જવાબદાર ઉપયોગ 📎 રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો: https://forms.gle/NG11mzXCvdrHbART6 🗓️ 16-17 January, 2026 ⏱️9:00 AM 📍 Auditorium, Arts and Commerce College, Olpad https://maps.app.goo.gl/dt9ChWPUrrbpbTyV6?g_st=iw` INTRESTED STUDENTS CONATCT ABHISHEK SIR

Dec 31, 2025

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹️તા.31 ડિસેમ્બર મંગળવારે ના રોજ વિદ્યાર્થીઓ માટે સુટ એન્ડ સાડી ડે નુ આયોજન કરવામા આવ્યુ છે. 🔹️નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે. 🔹️રીન્યુ કરાયેલ આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી. 🔹soft copy મા આઇકાર્ડ ચલાવવામા આવશે નહી. 🔹️9 વાગે કૉલેજનો ગેટ બંધ કરવામા આવશે સવારે 8થી 9 સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ કોઈપણ સંજોગોમાં ખોલવામા આવશે નહી. 🔹️મિ.કે.પી. અને મિસ કે.પી. ના ઈનામો રાખવામા આવ્યા છે. સામાન્ય જ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો ને આધારે વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે. 🔹️અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી. 🔹️હરિફાઈ નો રાઉન્ડ સવારે 10 કલાકે શરુ થશે.હરીફાઈમાં ભાગ લેનાર તમામને badge આપવામા આવશે. 🔹️કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે..

Dec 30, 2025

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹️તા.31 ડિસેમ્બર મંગળવારે ના રોજ વિદ્યાર્થીઓ માટે સુટ એન્ડ સાડી ડે નુ આયોજન કરવામા…

બધાં વિદ્યાર્થીએ પોતાની કોલેજ application SKPCCની અંદર પોતાનું student zone/dashboard અંદર પોતાની માહિતી ખુલે છે કે નહી એ check કરવું અને જે વિદ્યાર્થીને તકલીફ આવે તો એમને admin office room no. 7માં મળવા વિનંતી.

Dec 27, 2025

બધાં વિદ્યાર્થીએ પોતાની કોલેજ application SKPCCની અંદર પોતાનું student zone/dashboard અંદર પોતાની માહિતી ખુલે છે કે નહી એ check કરવું…