News & Events

S.Y.B.COM SEM-3 (NEP REGULRE STUDENTS) NOVEMBER-2025 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM હજુ પણ ઘણા વિદ્યાર્થીઓના ભરવાના બાકી છે. જેની અંતિમ છેલ્લી તારીખ:-૩૦/૦૮/૨૦૨૫ સુધી ની છે. જે ONLINE MODE થી ભરીને ફોર્મ તેમજ ફી ની રસીદ, ફરજીયાત કોલેજ ઓફીસમાં આવી જમા કરાવવાની રહેશે. યુનિવર્સીટી પરીક્ષાનું ફોર્મ ભરવાનું બાકી હશે એવા વિદ્યાર્થીઓના યુનિવર્સીટીની પરીક્ષાના સીટ નંબર આવશે નહિ તેથી તેઓ યુનિવર્સીટી પરીક્ષામાં બેસી શકાશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે. ખુબજ અગત્યની સુચના:- તારીખ:-૩૦/૦૮/૨૦૨૫ પછી પણ જે વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવાના બાકી હશે તેઓએ યુનિવર્સીટી દ્વારા જે લેટ ફીસ હશે તે લેટ ફીસ સાથે પરીક્ષા ફોર્મ ભરવાનું થશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.

Aug 29, 2025

S.Y.B.COM SEM-3 (NEP REGULRE STUDENTS) NOVEMBER-2025 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM હજુ પણ ઘણા વિદ્યાર્થીઓના ભરવાના બાકી છે. જેની…

14 SEPTEMBER 2025ના રોજ ક્રીડા-ભારતી જ્ઞાન પરીક્ષા 2025નું આયોજન થનાર છે તો ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે આપેલી લીંક ખાતે પોતાની માહિતી 30/08/2025 સુધીમાં અચૂક ભરવી.

Aug 28, 2025

14 SEPTEMBER 2025ના રોજ ક્રીડા-ભારતી જ્ઞાન પરીક્ષા 2025નું આયોજન થનાર છે તો ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે આપેલી લીંક ખાતે…

આઇકાર્ડ માટેની સુચના 2025-26

Aug 25, 2025

એફ.વાય.બી.કોમ અને એમ.કોમ-1 ના વિદ્યાર્થીઓએ જેમણે પણ પાસપોર્ટ સાઈઝના ફોટો સિવાયના જેમકે સેલ્ફી વાળા ફોટો ,કળા કલરના ચશ્માં વાળા ફોટો…