ટી.વાય.બી.કોમ સેમ -૫ નાં INTERNAL MARK નીચે મુજબ વિદ્યાર્થીઓના વિષય પ્રમાણે PDF આપેલ છે. વિદ્યાર્થીઓને Internal Mark બાબતે કોઈ પ્રશ્ન હોય તો તા.૧૯-૧૦-૨૦૨૩ અને તા.૨૦-૧૦-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધીમાં ફરજીયાત રૂબરૂ આવીને કોલેજમાં મળી જવું. તા.૨૦-૧૦-૨૦૨૩ બાદ કોઈ પણ રજુઆત ગાહ્યા રાખવામા આવશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી. (ફરજીયાત I-CARD લઈને આવવુ.)
PDF LINK ↓ AC BANKING AC STAT IT GST STAT SPECIAL BANKING ખાસ નોંધ:- ફરજીયાત I-CARD લઈને આવવુ.