S.Y.B.COM SEM-3 (NEP REGULRE STUDENTS) NOVEMBER-2025 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM હજુ પણ ઘણા વિદ્યાર્થીઓના ભરવાના બાકી છે. જે તારીખ:-૨૭/૦૮/૨૦૨૫ સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ તેમજ ફી ની રસીદ, ફરજીયાત કોલેજ ઓફીસમાં આવી બહાર મુકેલ EXAM FORM ના BOXમાં મૂકી જમા કરાવવાની રહેશે. યુનિવર્સીટી પરીક્ષાનું ફોર્મ ભરવાનું બાકી હશે એવા વિદ્યાર્થીઓના યુનિવર્સીટીની પરીક્ષાના સીટ નંબર આવશે નહિ તેથી તેઓ યુનિવર્સીટી પરીક્ષામાં બેસી શકાશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.
S.Y.B.COM SEM-3 (NEP REGULRE STUDENTS) NOVEMBER-2025 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM હજુ પણ ઘણા વિદ્યાર્થીઓના ભરવાના બાકી છે. જે…