
News & Events


F.Y.B.COM SEMESTER-I ની માર્કસીટ નથી જમા કરાવી તેવા વિદ્યાર્થીનું લીસ્ટ નીચે મુજબ છે. તેમણે ૧૬-૧૧-૨૦૨૧ ના રોજ ૧૧.૩૦ થી ૨.૦૦ વાગા સુધીમાં જમા કરાવી દેવી. માર્કસીટ નથી જમા કરાવતા તે વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવા માં આવશે.
F.Y.B.COM SEMESTER-I ની માર્કસીટ નથી જમા કરાવી તેવા વિદ્યાર્થીનું લીસ્ટ નીચે મુજબ છે. તેમણે ૧૬-૧૧-૨૦૨૧ ના રોજ ૧૧.૩૦ થી ૨.૦૦…


F.Y.B.COM. SEMESTER-I વર્ષ ૨૦૨૧ ની ઓરીજનલ માર્કશીટ અને અન્ય પ્રમાણપત્ર જમા કરવા બાબત.
F.Y.B.COM. SEMESTER-I વર્ષ ૨૦૨૧ ની ઓરીજનલ માર્કશીટ અને અન્ય પ્રમાણપત્ર જમા કરવા વિદ્યાર્થીઓએ નીચે મુજબ પ્રમાણપત્ર ગોઠવી લાવવા અને ધોરણ…

INTERNAL MARK T.Y.B.COM. HONORS SEM-V & S.Y.B.COM. HONORS SEM-III 2021
T.Y.B.COM. HONORS SEM-V INTERNAL MARK 2021 S.Y.B.COM. HONORS SEM-III INTERNAL MARKS 2021

M.COM. SEM-I ના વિદ્યાર્થીઓએ online ફોર્મ ૨ દિવસ માં ભરી દેવા રેહશે.
COLLEGE APPLICATION ↓ ONLINE ADMISSION ↓

SEBC ના વિદ્યાર્થીએ સ્કોલરશીપ ફોર્મ ભાઈઓએ BCK 81, બહેનોએ BCK 78
SEBC ના ભાઈઓએ BCK 81 સ્કોલરશીપનું ફોર્મ ભરવું. SEBC ના બહેનોએ BCK 78 સ્કોલરશીપનું ફોર્મ ભરવું.

મેગા પ્લેસમેન્ટ કેમ્પ 2021-22
વિદ્યાર્થી મિત્રો નમસ્કાર! Kcg ગujarat અને Sir k p college of commerce સુરતના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે ની માફક એકેડેમિક…

ગરબામાં ભાગ લેવા બાબત.
આથી કોલેજમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું જેમને ગરબામાં ભાગ લેવામાં રસ હોય ફકત પારંપરિક ગરબા જ . અને વેકેશનમાં…

S.Y.B.COM. SEMESTER-III INTERNAL MARKS 2021-2022 કોઈ સુધારો હોય તો કોલેજ માં તા.૨૫/૧૦/૨૦૨૧ થી ૨૬/૧૦/૨૦૨૧ ૧૧.૧૫ થી 2 વાગા સુધી માં સુધારો કરી જવો ત્યાર બાદ સુધારો થશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.
S.Y.B.COM SEM-3 OCTOBER 2021 INTERNAL MARKS 2021-22