F.Y.B.COM SEM-1 NEP ના દરેક વિદ્યાર્થીઓએ NOVEMBER-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- 20-10-2024, સમય:-11:00 to 02:00 વાગ્યા સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ તેમ જ ફી ની રસીદ ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે. જે વિદ્યાર્થીઓની ફીસ ભરવાની બાકી હશે તેવા વિદ્યાર્થીઓના યુનિવર્સીટી પરીક્ષા ના બેઠક નંબર આવશે નહિ અને તેઓ યુનિવર્સીટીની પરીક્ષા આપી શકશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.
F.Y.B.COM SEM-1 NEP ના દરેક વિદ્યાર્થીઓએ NOVEMBER-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- 20-10-2024, સમય:-11:00 to 02:00 વાગ્યા સુધીમાં…