
News & Events


NEW EXAM RULES(MPEC)
PDF : MPEC (COPY CASE) CIRCULAR AS PER GOVT RULES 2024

પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ ૨૦૨૨-૨૩/૨૦૨૩-૨૪ બાબત.pdf
પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ ૨૦૨૨-૨૩ ૨૦૨૩-૨૪ બાબત.pdf


T.Y.B.COM. SEMESTER – 5 ,SEPTEMBER-2024 INTERNAL MARKS નીચે નુજબની PDFમાં આપેલ છે. INTERNAL MARKS બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોલેજ માં તા.14/10/2024 સોમવાર સમય:- ૧૧.૦૦ થી ૧.૦૦ સુધીમાં ફરજિયાત જેતે પ્રોફેસર ને રૂબરૂ મળી લેવું. તા. 14/10/2024 પછી કોઈ પણ રજુઆત ગ્રાહય રાખવામાં આવશે નહિ.
T.Y.B.COM. SEMESTER – 5 , SEPTEMBER-2024 INTERNAL MARKS નીચે નુજબની PDFમાં આપેલ છે. INTERNAL MARKS બાબતે કોઈ પ્રશ્ન હોય તો…


તારીખ 12/10/2024ના રોજ દશેરા નિમિતે કોલજ બંધ રેહશે.
તારીખ 12/10/2024ના રોજ દશેરા નિમિતે કોલજ બંધ રેહશે.

M.COM SEM-1 ના દરેક વિદ્યાર્થીઓએ NOVEMBER-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- ૧૩-૧૦-૨૦૨૪ સુધીમાં ONLINE MODE થી પરીક્ષા ફોર્મની online ફીસ ભરી ફીસ રસીદ અને પરીક્ષા ફોર્મ ફરજીયાત કોલેજ ઓફીસમાં તારીખ:- ૧૪-૧૦-૨૦૨૪ સોમવાર સુધીમાં જમા કરાવવાના રહેશે.
M.COM SEM-1 ના દરેક વિદ્યાર્થીઓએ NOVEMBER-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- ૧૩-૧૦-૨૦૨૪ સુધીમાં ONLINE MODE થી પરીક્ષા ફોર્મની…

BANK OF BARODA કોલેજના વિદ્યાર્થીઓને ZERO BALANCE BANK ACCOUNT ખોલી આપે છે જેથી રસ ધરાવતા વિદ્યાર્થીઓએ 11/10/2024ના રોજ 2 વાગ્યા સુધીમાં પોતાનો આધારકાર્ડ,પાનકાર્ડ(હોય તો) અને PASSPORT SIZE PHOTO ROOM NO. 7 માં હાજર રેહવું.
BANK OF BARODA કોલેજના વિદ્યાર્થીઓને ZERO BALANCE BANK ACCOUNT ખોલી આપે છે જેથી રસ ધરાવતા વિદ્યાર્થીઓએ 11/10/2024ના રોજ 2 વાગ્યા…

S.Y.B.COM SEM-3 NEP ના દરેક વિદ્યાર્થીઓએ NOVEMBER-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- ૧૮-૧૦-૨૦૨૪ સમય:- ૧૧:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ તેમ જ ફી ની રસીદ ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.
S.Y.B.COM SEM-3 NEP ના દરેક વિદ્યાર્થીઓએ NOVEMBER-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- ૧૮-૧૦-૨૦૨૪ સમય:- ૧૧:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા…