News & Events
F Y B COM -સેમ-1 2024-25 NEP ના વિધાર્થીઓ માટે સુચના કે દરેક વિધાર્થીએ પોતાનો મોબાઈલ નંબર કોલેજ માં આપવા નો રહેશે જે પોતે નંબર USE કરતા હોય તે આપવાનો રહેશે .દરેક વિધાર્થીએ નીચે પ્રમાણે આવવાનું રહેશે .
F Y B COM -સેમ-1 2024-25 NEP ના વિધાર્થીઓ માટે સુચના કે દરેક વિધાર્થીએ પોતાનો મોબાઈલ નંબર કોલેજ માં આપવા…
ભારતીય સંસ્કૃતિ પરીક્ષા અંગે નોટીસ
ભારતીય સંસ્કૃતિ પરીક્ષા અંગે નોટીસ જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે ૨૦૨૪-૨૫ દરમિયાન ભારતીય સંસ્કૃતિ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને રૂપિયા…
કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 30 ઑગસ્ટ શુક્રવારે સવારે 10.30 કલાકે ઑડિટોરિયમ મા’Talent Hunt ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌ ✨karaoke singing ✨Classical dance ✨Semi classical dance (filmy/non-filmy) solo/group ✨Musical Instrument(Harmonium, keyboard, flute, tabla, guitar,Mouth organ) ✨Mono acting ✨Skit ✨Mimicry ✨Yoga/Gymnastics etc…મા ભાગ લઇ શકશો. Registered your names through the given link. For more details, kindly contact Prof.Smruti Desai in Room no-9 રજિસ્ટ્રેશન ફક્ત આપેલી લીંક દ્વારા જ કરવાનુ રહેશે.જેની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ રહેશે. ટેલન્ટ હન્ટમાં પસંદ કરાયેલ વિદ્યાર્થીઓ ને જ Red FM આયોજિત surat ka tashanbaz event જેનું 2 સપ્ટેમ્બર ના રોજ કૉલેજમા audition થનાર છે એમાં ભાગ લેવાની તક મળશે. Link for registration https://docs.google.com/forms/d/13cmKTMEo9b_znhx7SfbbMNCva3sJauH7OXlIRt6_-zs/edit?pli=1
કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 30 ઑગસ્ટ શુક્રવારે સવારે 10.30 કલાકે ઑડિટોરિયમ મા’Talent Hunt ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે કોલેજની આંતરિક પરીક્ષાઓ તા.19 સપ્ટેમ્બર 2024 થી શરુ થશે. પરીક્ષાનુ ટાઈમટેબલ ટૂંક સમયમા મુકવામા આવશે. આંતરિક પરીક્ષામાં બેસવુ ફરજિયાત છે જેની નોંધ સર્વ વિદ્યાર્થીઓ એ લેવી.
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે કોલેજની આંતરિક પરીક્ષાઓ તા.19 સપ્ટેમ્બર 2024 થી શરુ થશે. પરીક્ષાનુ ટાઈમટેબલ ટૂંક સમયમા મુકવામા આવશે.…
MARKSHEET માટેની ગઈ કાલે મુકવામાં આવેલ સુચના જે ASSINGMENT BOOKની વહેચનીના લીધે અટકાવેલ છે જેથી MARKSHEET માટે આવતા અઠવાડિયામાં ફરીથી NOTICE મુકવામાં આવશે તેથી બધાં વિધાર્થીઓએ MARKSHEETની સુચના માટે રાહ જોવું.
MARKSHEET માટેની ગઈ કાલે મુકવામાં આવેલ સુચના જે ASSINGMENT BOOKની વહેચનીના લીધે અટકાવેલ છે જેથી MARKSHEET માટે આવતા અઠવાડિયામાં ફરીથી…
ટી.વાય.બી.કોમ સેમ -૫નાં એડમિશન ફોર્મ ભરવા બાબત. ગત વર્ષે F.Y.B.COM SEM-1 અને F.Y.B.COM SEM-2માં નાપાસ થયેલ હોઈ તો તેઓને T.Y.B.COM SEM-5 માં ફક્ત ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે જ પ્નીરવેશ મેળવી શકશે. આથી આવા તમામ વિદ્યાર્થીઓએ તારીખ:- ૨૪/૦૮/૨૦૨૪ સમય:- ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કોલેજ આવી ONLINE FEES અને ONLINE ADMISSON FORM ભરી જવું ત્યારબાદ કોઈ પણ ફોર્મ સ્વીકારશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેવી.
નોંધ:- ફોર્મ ભરતા પહેલા કોલેજ APP માં જઈ GENERAL REGISTER માં તમારો STUDENT ID નોંધી લેવું. STUDENT ID માં જે…
SPORTS NOTICE
આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ Boxing (Men and Women) Taekwondo (Men and…
GENERAL SCHOLARSHIP STUDENT AID FUND 2023 BANK ACCOUNT ખોટા હોવાને કારણે જેની બાકી છે એવા STUDENTનું LIST નીચે મુજબ છે,તેમને પોતાની સાચી અથવા ચાલુ BANK ACCOUNTની DETAIL અથવા BANK PASSBOOK ROOM-7 ADMIN OFFICEમાં આપી જવું.
GENERAL SCHOLARSHIP STUDENT AID FUND 2023 BANK ACCOUNT ખોટા હોવાને કારણે જેની બાકી છે એવા STUDENTનું LIST નીચે મુજબ છે,તેમને…
Research committee દ્વારા આયોજિત ઇન્ટર ક્લાસ Research paper presentation સ્પર્ધા નું આયોજન તા.28.8.24 ના બુધવાર ના રોજ 10.30 થી 11.30 રૂમ નં – 4 માં રાખવામાં આવ્યો છે સ્પર્ધા માં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એ તેમના નામ નીચે દર્શાવેલી કમિટી સભ્યો ને નોંધાવવા. 1.Dr Madhuben Patel 2.Dr Bhaveshbhai 3.Dr Mohanbhai 4.Dr Smitaben 5.Dr Purviben THANK YOU 3 બેસ્ટ પેપર ને ઇનામ આપવામાં આવશે
Research committee દ્વારા આયોજિત ઇન્ટર ક્લાસ Research paper presentation સ્પર્ધા નું આયોજન તા.28.8.24 ના બુધવાર ના રોજ 10.30 થી 11.30…