EXAMINATION

બી.કોમ. સેમ.-૧ ની પરીક્ષાનો કાર્યક્રમ રીવાઈઝ કરવામાં આવેલ છે. તે મુજબનો રીવાઈઝ પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે  vnsgu.ac.in → Examination → Exam Schedule → Commerce → B.com માં જઈ નવું Time Table દરેક વિદ્યાર્થીઓએ જોઈ લેવું. 

Nov 13, 2024

બી.કોમ. સેમ.-૧ ની પરીક્ષાનો કાર્યક્રમ રીવાઈઝ કરવામાં આવેલ છે. તે મુજબનો રીવાઈઝ પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે…

F.Y.B.COM SEM-1 NEP NOVEMBER-2024 ની યુનિવર્સીટી પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ નીચે આપેલ યુનિવર્સીટીના પરિપત્ર મુજબ રહેશે.

Oct 25, 2024

F.Y.B.COM SEM-1 NEP NOVEMBER-2024 ની યુનિવર્સીટી પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ નીચે આપેલ યુનિવર્સીટીના પરિપત્ર મુજબ રહેશે.